Back to question bank
તમે પાર્ક કરેલ વાહન સાથે તમારું વાહન અથડાવ્યું છે અને તેના માલિકની ઓળખ મળી નથી તો તમે શું કરશો ?
Answer
અકસ્માત થયાના 24 કલાકમાં તે જગ્યાના હુકુમતક્ષેત્રમાં આવતા પોલિસ સ્ટેશનમાં જાણ કરો
Answer
અકસ્માત થયાના 24 કલાકમાં તે જગ્યાના હુકુમતક્ષેત્રમાં આવતા પોલિસ સ્ટેશનમાં જાણ કરો