Back to question bank

વાહનને માર્ગની ડાબી બાજુ થોભાવવા માટેની સાચી પદ્ધતિ કઈ?

Answer

પાછલા અરીસામાં જોઇ, સલામત હોય તો યોગ્ય સિગ્નલ આપી રોડની ડાબી બાજુ લાવી ધીમુ કરી થોભવું

વાહનને માર્ગની ડાબી બાજુ થોભાવવા માટેની સાચી પદ્ધતિ કઈ? — Learn RTO