Back to question bank

તમારા વાહનને આગ લાગી શકે તેવી સંભાવના છે તો તમે શું કરશો?

Answer

વાહન ને બાજુમાં કરી એજીન બંધ કરીને બહાર નિકળી બીજા ટ્રાફીકને ચેતવશો