Back to question bank

જો તમે ચાર રસ્તા પર લાલ લાઇટ જુઓ અને ફરજ પરના ટ્રાફિક પોલીસ તમને આગળ વધવા સુચના આપે તો શું કરશો?

Answer

ટ્રાર્ફિક પોલીસની સુચનાનો અમલ કરો અને પસાર થાવ.

જો તમે ચાર રસ્તા પર લાલ લાઇટ જુઓ અને ફરજ પરના ટ્રાફિક પોલીસ તમને આગળ વધવા સુચના આપે તો શું કરશો? — Learn RTO