Back to question bank

તમે સાંકળા નાળા પાસે પહોચો છો, સામેથી નાળા માં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો?

Answer

સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યાર બાદ આગળ વધશો