Back to question bank

વાહન ચાલક પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે?

Answer

તે પોતાનું વાહન ધીમું કરી રહ્યો છે

વાહન ચાલક પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે? — Learn RTO