Back to question bank

તમે ચાર રસ્તા પરથી પસાર થઇ રહયા છો કે જયાં ટ્રાફીક સિગ્નલ કે પોલીસ નથી તો શું કરશો?

Answer

વાહન ધીમું રાખી કાળજીપૂર્વક આગળ વધશો.

તમે ચાર રસ્તા પરથી પસાર થઇ રહયા છો કે જયાં ટ્રાફીક સિગ્નલ કે પોલીસ નથી તો શું કરશો? — Learn RTO