Back to question bank

વાહન હંકારતી વખતે તમારા વાહનના આગળના ટાયર ફાટી ગયા છે તો તમે શું કરશો ?

Answer

સ્ટીયરીંગ પરની પકડ મજબૂત રાખી વાહનને સલામત રીતે બ્રેક કરશો