Back to question bank

રોડની કિનાર પાસે પાણીનું મોટુ ખાબોચીયુ છે અને તેની પાસેથી રાહદારીઓ પસાર થઇ રહ્યા છે તો તમે...

Answer

વાહન ધીમુ પાડી પાણીના ખાબોચીયાથી રાહદારીઓને છાંટા ન ઉડે તે રીતે તેને અવગણવાનો પ્રયત્ન કરશો