Back to question bank

ચાર રસ્તા પર જો તમે ફ્લેસ થતી પીળી લાઇટ જોવો તો હંમેશા..

Answer

ગતિ ઓછી કરી અને કાળજીપૂર્વક આગળ વધો.

ચાર રસ્તા પર જો તમે ફ્લેસ થતી પીળી લાઇટ જોવો તો હંમેશા.. — Learn RTO